GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક આકૃતિવાચક વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક આકૃતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો મૂડી પરનું વ્યાજ પડતરના હિસાબોમાં સમાવવામાં આવે, તો જ ___ મહત્ત્વ આપેલું ગણાય. મૂડી વ્યાજ સમય ઉત્પાદન મૂડી વ્યાજ સમય ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 2,50,000 1,50,000 1,00,000 2,00,000 2,50,000 1,50,000 1,00,000 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 15મી 13મી 14મી 12મી 15મી 13મી 14મી 12મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP