GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 72 44 64 54 72 44 64 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું ABCL પ્રકાશન મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું ABCL પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 10% લેખે રૂ. 1000 ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. ___ થાય. રૂ. 10 રૂ. 25 રૂ. 20 રૂ. 210 રૂ. 10 રૂ. 25 રૂ. 20 રૂ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP