GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? ABCL પ્રકાશન મેકમિલન પ્રકાશન ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું જાહેર પુસ્તકાલય ABCL પ્રકાશન મેકમિલન પ્રકાશન ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું જાહેર પુસ્તકાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Qon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 Pon x Pon = 1 Pon x Qon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 Pon x Pon = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? બાંહેધરી કમિશન જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ બાંહેધરી કમિશન જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 30 રૂ. 25 રૂ. 15 રૂ. 35 રૂ. 30 રૂ. 25 રૂ. 15 રૂ. 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. સલામતી ગાળો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીમાં મૂડીની અછત કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીમાં મૂડીની અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP