GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરના અહેવાલમાં 'સાચી અને વાજબી' True and Fair શબ્દનો ઉપયોગ ક્યા વર્ષથી શરૂ થયો હતો ? 1953 1956 1974 1913 1953 1956 1974 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2521 7561 7559 2519 2521 7561 7559 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 20 10 5 15 20 10 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ચશમપોશી કરવી કાલાવાલા કરવા ભૂલ કરી બેસવું ઘાલમેલ કરવી આપેલ પૈકી એક પણ નહીં કાલાવાલા કરવા ભૂલ કરી બેસવું ઘાલમેલ કરવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.