GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેશ જહા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ભાગ્યેશ જહા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી 73મા બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાં પંચથી પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી 73મા બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાં પંચથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper article. ___ little information he had was not quite reliable. Article not required An The A Article not required An The A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? Access Word Excel Writer Access Word Excel Writer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP