GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? ગીર સોમનાથ મોરબી રાજકોટ પાટણ ગીર સોમનાથ મોરબી રાજકોટ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આઇન્સ્ટાઇનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = cm² E = ∆cm² E = ∆mc² E = ∆mc E = cm² E = ∆cm² E = ∆mc² E = ∆mc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. જયશંકર ભોજક પ્રફુલ્લભાઈ ખરસાણી અરવિંદ વૈદ્ય પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલ્લભાઈ ખરસાણી અરવિંદ વૈદ્ય પ્રભાશંકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Go back ___ you came. thence where why whence thence where why whence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP