GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? વાત્રક મહી બનાસ તાપી વાત્રક મહી બનાસ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક-છોકરું પલંગ-ખુરશી પર્વત-દિવાલ ગોળો-ગોળી બાળક-છોકરું પલંગ-ખુરશી પર્વત-દિવાલ ગોળો-ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A person's life history written by some other person. autobiography geography biolife biography autobiography geography biolife biography ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP