GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝના ટાઇટલબારમાં કયું બટન જોવા મળે છે ? Close Check End Scroll Close Check End Scroll ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ -312 અનુચ્છેદ – 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ -312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP