GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Pick out the odd word from: engineer pupil doctor dentist engineer pupil doctor dentist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? MB Bit KB Byte MB Bit KB Byte ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 2 10 5 12 2 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP