GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? મોરબી સુરત પાટણ જામનગર મોરબી સુરત પાટણ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ખૂંપણ ચિકણી જમીન મરુભૂમિ કાંપાળ જમીન ખૂંપણ ચિકણી જમીન મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Give plural form of : 'Hypothesis' Hypothysis Hypothises Hypothisis Hypotheses Hypothysis Hypothises Hypothisis Hypotheses ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડી યાત્રા હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP