GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) One who has lost his wife is called ___ આપેલ પૈકી એક પણ નહીં husband widow windower આપેલ પૈકી એક પણ નહીં husband widow windower ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) હાર્ડવેર અને સૉફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ? ઑપરેટિંગ સિસ્ટમ અલ્ગોરિધમ પ્રોગ્રામ ફ્લોચાર્ટ ઑપરેટિંગ સિસ્ટમ અલ્ગોરિધમ પ્રોગ્રામ ફ્લોચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP