GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? પાટણ મોરબી જામનગર સુરત પાટણ મોરબી જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? આંબેડકર યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરકારશ્રીએ જાહેર કરેલ ટેબલેટ સહાય પોજના અંતર્ગત પ્રથમ તબકકે કોમ્પ્યુટરને લગતા અમુક અભ્યાસક્રમોમાં તાલીમ લેતા આશરે કેટલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે ? 6000 8000 7000 10000 6000 8000 7000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે ? રાસ કાફી ગરબી પ્રભાતિયા રાસ કાફી ગરબી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? કાર્બન ડેટિંગ સેન્ટિફ્યૂઝ PMT ઇલેક્ટ્રોફોરોસિસ કાર્બન ડેટિંગ સેન્ટિફ્યૂઝ PMT ઇલેક્ટ્રોફોરોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP