GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

વિનોદ કીનારીવલા
ઉમાકાન્ત કડિયા
ઉપરોક્ત એક પણ નહીં
જયંતિભાઈ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનના આદેશનો ઇનકાર કોને કર્યો હતો ?

એક પણ નહીં
કૃષ્ણકુમાર સિંહ
ફતેહરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મેગેસ્થનીજ
સેનાપતિ વિજયન ભટ્ટ્રાક
હેરોડોટસ
વેદવ્યાસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP