GSSSB Bin Sachivalay Mock Test 1
લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનના આદેશનો ઇનકાર કોને કર્યો હતો ?

એક પણ નહીં
કૃષ્ણકુમાર સિંહ
સયાજીરાવ ગાયકવાડ
ફતેહરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સ્વતંત્રતા પછી સૌપ્રથમ વડી અદાલતની સ્થાપના કરનાર રાજ્ય કર્યું હતું ?

આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા
તમિલનાડુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ રણમલજી
જામ વિભાજી
જામ દિગ્વિજયસિંહજી
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP