GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? હિંમતનગર સેવાલીયા રાધનપુર ખંભાત હિંમતનગર સેવાલીયા રાધનપુર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2000 2012 2004 2015 2000 2012 2004 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1988 1989 1986 1987 1988 1989 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો. શશીકાન્ત દાસ ડી. સુબ્બારાવ ઉર્વીશ પટેલ રઘુરામ રાજન શશીકાન્ત દાસ ડી. સુબ્બારાવ ઉર્વીશ પટેલ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP