GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 20 18.75 22.65 12.5 20 18.75 22.65 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1946 1944 1957 1952 1946 1944 1957 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. રંગભૂમિ વીજળીને ચમકારે રેતપંખી સાંજ છૂટ્યાની વેળા રંગભૂમિ વીજળીને ચમકારે રેતપંખી સાંજ છૂટ્યાની વેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP