GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ you informed me, I would have come to receive you. Were Have Had If you had Were Have Had If you had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP