GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ? S આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં કોઈ મૂળાક્ષર નહીં P S આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં કોઈ મૂળાક્ષર નહીં P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the nearest meaning of 'Embrace'. Turn out Exclude Include Throw out Turn out Exclude Include Throw out ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ is a word which expresses some sudden feelings. A preposition A conjunction An interjection A noun A preposition A conjunction An interjection A noun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP