GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. નિદર્શ અચળાંક આગણક પ્રાચલ આપેલ તમામ નિદર્શ અચળાંક આગણક પ્રાચલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Sir, this is the ___ price I can take. least little littlest most little least little littlest most little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક તુલનાત્મક પત્રકો સામાન્ય માપનાં પત્રકો હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક તુલનાત્મક પત્રકો સામાન્ય માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 'પંચાયતી રાજ દિવસ'ને કઈ તારીખે મનાવવામાં આવે છે ? 15 ડિસેમ્બર 24 એપ્રિલ 1 મે 28 જાન્યુઆરી 15 ડિસેમ્બર 24 એપ્રિલ 1 મે 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP