• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Gujarat Police Constable Practice MCQ

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 પ્રમાણે સાત વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

કલમ-80
કલમ-85
કલમ-82
કલમ-95

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?

3 વર્ષ
5 વર્ષ
7 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ?

ત્રીજો
પહેલો
પહેલો, બીજો બંને
બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ન્યાયતંત્ર સંબંધિત ત્રણ APP લોન્ચ કરવામાં આવી જે બાબતે ક્યો વિકલ્પ યોગ્ય નથી ?

E-pay
E-view
NSTEP
E-filing

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્યા વેદ માં રોગના ઉપચારનો ઉલ્લેખ છે?

ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 4 શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Talati Practice MCQ Part - 1 કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સમય અને અંતર (Time and Distance) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US