Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ?

મકરવૃત
કર્કવૃત
વિષુવવૃત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે.

પામટોપ
પર્સનલ કમ્પ્યુટર
લેપટોપ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP