Gujarat Police Constable Practice MCQ
પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ?

પહેલો, બીજો બંને
બીજો
ત્રીજો
પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીરના સિંહોને કયા દેશમાંથી વેકિસન (રસી) મંગાવીને આપવામાં આવી છે ?

ટાન્ઝાનિયા
ફ્રાન્સ
અમેરિકા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે?

C:/ડ્રાઈવ
વિન્ડોઝ એક્સ્પ્લોરર
રિસાઈકલ બિન
માય કમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP