Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે? 939 928 908 919 939 928 908 919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક જ પરિસરમાં, એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને ___ કહે છે? WOMAN LAN WAN MAN WOMAN LAN WAN MAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી વિધાનંદજી નૃસિંહદાસજી દયાનંદ સરસ્વતી સ્વામી શ્રધ્ધાનંદ સ્વામી વિધાનંદજી નૃસિંહદાસજી દયાનંદ સરસ્વતી સ્વામી શ્રધ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ? નેતાજી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP