Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વર્તનના કેટલા પ્રકાર છે ?

જોન વોન ન્યુમેન -2
પ્રગટ અને પ્રસ્તાવીક -1
પ્રગટ અને અપ્રગટ - 2
અપ્રગટ અને અનન્યવય - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP