Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે, જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતુ નથી તે જણાવો. આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 MS wordમાં માઉસ બટન કેટલીવાર કલીક કરવાથી આખો ફકરો સિલેકટ થઈ જાય છે ? 1 5 2 3 1 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ? સાતપુડા પર્વત અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા પર્વત અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. શ્રી રવિશંકર મહારાજ મંગળ - નિકસ ઓલમ્પીયા શનિ - ટાઈટન બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. શ્રી રવિશંકર મહારાજ મંગળ - નિકસ ઓલમ્પીયા શનિ - ટાઈટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રિસાયકલ બીનમાંથી માહિતી પાછી કમ્પ્યુટરમાં લાવવા માટે કયો કમાન વપરાય છે ? Paste Save .PDF Restore Paste Save .PDF Restore ANSWER DOWNLOAD GUJARATI MCQ APP