Gujarat Police Constable Practice MCQ Part - 2 LAN નું પૂરું નામ શું છે ? લોકલ એરીયા નેટવર્ક લાર્જ એરીયા નેટવર્ક લોકલ ઓટોન્ટીક નેટવર્ક લાર્જ ઓટોન્ટીક નેટવર્ક લોકલ એરીયા નેટવર્ક લાર્જ એરીયા નેટવર્ક લોકલ ઓટોન્ટીક નેટવર્ક લાર્જ ઓટોન્ટીક નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓક, ચેસ્ટનર, પાઈન, ચીડ, સિલ્વર, ફર, સ્પ્રુસ, સીડર વગેરે શેના પ્રકારો છે ? વૃક્ષ વનસ્પતિ નદી જંગલ વૃક્ષ વનસ્પતિ નદી જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? કલમ - 124 કલમ - 130 કલમ - 123 કલમ - 125 કલમ - 124 કલમ - 130 કલમ - 123 કલમ - 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં પાણી, ઠંડા પીણાની PET - પ્લાસ્ટિક બોટલના રિસાઈકલીંગ માટે ગુજરાત સરકારે RVM મશીન મુકવા માટેની જાહેરાત કરી તે RVMનું પૂરું નામ જણાવો. Recycling Versatile Machine Reverse Versatile Machine Reverse Vending Machine Recycle Vending Machine Recycling Versatile Machine Reverse Versatile Machine Reverse Vending Machine Recycle Vending Machine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઇ.પી.કોડના કથન ઉપર સહી કરવાની ના પાડે તો કઇ કલમહેઠળ ગુનો બને છે ? 183 180 181 184 183 180 181 184 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP