Gujarat Police Constable Practice MCQ Part - 2 રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ? બહેન કાકા પિતરાઈ ભાઈ દોહિત્ર બહેન કાકા પિતરાઈ ભાઈ દોહિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે ક્યું જોડકુ ખોટું છે ? કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી સતલજ-ત્ર્યંબકના ડુંગર તાપી-મહાદેવની ટેકરીઓ કાવેરી-બ્રહ્મગીરી પર્વત કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી સતલજ-ત્ર્યંબકના ડુંગર તાપી-મહાદેવની ટેકરીઓ કાવેરી-બ્રહ્મગીરી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ? નાનું મગજ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ નાનું મગજ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? બારમું નવમું દસમું સાતમું બારમું નવમું દસમું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડુરાંન્ડ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ફુટબોલ બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ હોકી ફુટબોલ બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP