Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સી. આર. પી. સી. ની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ 199 કલમ 198 કલમ 200 કલમ 197 કલમ 199 કલમ 198 કલમ 200 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેટલા મહિનાથી વધુ સમય માટે એકાંત કેદની સજા થઈ શકે નહીં ? આપેલ પૈકી એક પણ નહીં 3 મહિના 2 મહિના 1 મહિનો આપેલ પૈકી એક પણ નહીં 3 મહિના 2 મહિના 1 મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ? આપેલ પૈકી એક પણ નહીં 300 થી 303 304 થી 305 300 થી 305 આપેલ પૈકી એક પણ નહીં 300 થી 303 304 થી 305 300 થી 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રમત અને ખેલાડી બાબતે શું અયોગ્ય છે ? રગ્બી-15 ખેલાડી બાસ્કેટબોલ-7 ખેલાડી હોકી-11 ખેલાડી વોલીબોલ-6 ખેલાડી રગ્બી-15 ખેલાડી બાસ્કેટબોલ-7 ખેલાડી હોકી-11 ખેલાડી વોલીબોલ-6 ખેલાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP