• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Gujarat Police Constable Practice MCQ Part - 3

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં જાહેર જળાશયનું પાણી ગંદુ કરવા માટેની કલમ જણાવો.

277
182
217
292

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ?

શિવાજી
બાજીરાવ
આપેલ પૈકી એક પણ નહીં
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ત્રણ મિત્રોની ઝડપનો 4 : 3 : 5 તો તેમણે લીધેલા સમયનો ગુણોત્તર શું થાય ?

5 : 3 : 4
2 : 3 : 4
10 :15 : 13
15 : 20 : 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ટકાવારીની દષ્ટિએ જોવામાં આવે, તો કયા જિલ્લામાં સૌથી વધારે ગીચ જંગલ આવેલ છે ?

ગાંધીનગર
દાહોદ
ડાંગ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'બાળમજૂરી પર પ્રતિબંધ’ દર્શાવતો અધિકાર કયા અનુચ્છેદમાં છે ?

અનુ.23
અનુ.24
અનુ.22
અનુ.19(1)(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 તળપદા Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાક્યના પ્રકારો ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કૃદંત Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જોડણી Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) GSSSB Bin Sachivalay Mock Test 1

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US