Gujarat Police Constable Practice MCQ Part - 3
સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ?

નીલમ સંજીવ રેડ્ડી
વી.વી. ગીરી
પ્રતિભા પાટીલ
પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ?

21 માર્ચ
10 ઓગસ્ટ
21 જૂન
24 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ?

સંભાજી
બાજીરાવ
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP