ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? સ્નેહરશ્મિ કલાપી ઘાયલ દર્શક સ્નેહરશ્મિ કલાપી ઘાયલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સુથાર શિક્ષક કુંભાર સોની સુથાર શિક્ષક કુંભાર સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP