ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? સુંદરમ્ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ સુંદરમ્ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન અમૃતા સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? વીણાવેલી સ્વર્ગસુંદરી સૌભાગ્યસુંદરી રૂપસુંદરી વીણાવેલી સ્વર્ગસુંદરી સૌભાગ્યસુંદરી રૂપસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP