ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી મણીપુરી ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી મણીપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા નૈવેધ ઘરેબાહિરે ગીતાંજલિ ગોરા નૈવેધ ઘરેબાહિરે ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? શામળ અખો પ્રેમાનંદ ભાલણ શામળ અખો પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP