ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? ગાંધીજી મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? દધિપ્રદ્ર ભૃગુકચ્છ ભૃગુપુર સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુકચ્છ ભૃગુપુર સ્તંભતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી સુરત તાપી જુનાગઢ નવસારી સુરત તાપી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP