ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભૂજ ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ભૂજ ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 132 170 150 200 132 170 150 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ? 1952 1953 1956 1958 1952 1953 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP