ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP