ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદિન અહમદખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન કુલીજખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1964 1957 1967 1962 1964 1957 1967 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 192 172 182 180 192 172 182 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી મધુપ્રસાદ ગાંગલીયા ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી મધુપ્રસાદ ગાંગલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP