ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? ચંબલ પરિયોજના તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ચંબલ પરિયોજના તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1922 ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1922 ઈ.સ.1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP