ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP