ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? ત્રીજા પાંચમા બીજા ચોથા ત્રીજા પાંચમા બીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. માર્માગોવા મુંબઈ મુંદ્રા કોચી માર્માગોવા મુંબઈ મુંદ્રા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? છત્રી માંડુ સાંચી ખજૂરાહો છત્રી માંડુ સાંચી ખજૂરાહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP