ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? અમૃતસર લુધિયાણા જલંધર લાહોર અમૃતસર લુધિયાણા જલંધર લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP