રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એટેવાળ આવવો તોફાન આવવું નડતરરૂપ થવું વંટોળ ફૂંકાવો મદદરૂપ થવું તોફાન આવવું નડતરરૂપ થવું વંટોળ ફૂંકાવો મદદરૂપ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ દેખાડવો - બળાપો કરવો હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ દેખાડવો - બળાપો કરવો હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - રાખ વળી જવી અભિમાન દેખાઈ આવું ભૂલાઈ જવું ઓલવાઈ જવું ચૂલામાંથી રાખ સાફ કરવી અભિમાન દેખાઈ આવું ભૂલાઈ જવું ઓલવાઈ જવું ચૂલામાંથી રાખ સાફ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP