રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બે પાંદડે થવું

આર્થિક સ્થિતિ સારી થવી
એકના બે થઈ જવું
પાંદડા બે થવા
બેમત ના હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કીર્તિ ધૂળમાં મળી જવી

પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી
પ્રતિષ્ઠા સાચવવી
પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી
પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી

જીભને દુ:ખાવો થવો
વાત કરતા ખચકાટ અનુભવવો
શરમનો અનુભવ થવો
દુ:ખ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું

પડખું ફેરવીને સૂઈ જવું
મૃત્યુ પામવું
ચાદર ઓઢીને સૂઈ જવું
ઘસઘસાટ ઊંઘી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP