ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ ઘટાડો ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ભાવ ઘટાડો ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ? માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. ઈ.સ.1957 ઈ.સ.1960 ઈ.સ.1958 ઈ.સ.1959 ઈ.સ.1957 ઈ.સ.1960 ઈ.સ.1958 ઈ.સ.1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP