Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? સમેર વિક્રાંત શાર્દૂલ સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ નિરવધિ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District શૃંગ એટલે શું ? સુંદરતા શૃંગાર શિખર આબેહૂબ સુંદરતા શૃંગાર શિખર આબેહૂબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત વચેટ શુદ્વ અશુદ્ધ અંત વચેટ શુદ્વ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP