Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કેવી ગ્રામ પંચાયતને 'સમરસ ગ્રામ પંચાયત’ કહે છે ? આર્થિક રીતે સ્વનિર્ભર હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? ઇશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ઇશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 690 510 609 591 690 510 609 591 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Raju was suspended ___. inspite of his regularity. because of his regularity. in order to his regularity. due to his regularity. inspite of his regularity. because of his regularity. in order to his regularity. due to his regularity. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP