Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
લોકમાન્ય ટિળક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

ચંદ્રશેખર આઝાદ
વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

અખાડા કરવા
કુસ્તી ન કરવી
ગપ્પાં મારવાં
મુખ સિવાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP