Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? રામપ્રસાદ શુક્લ કનૈયાલાલ મુનશી મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર રામપ્રસાદ શુક્લ કનૈયાલાલ મુનશી મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ચાંપાનેર-પાવાગઢ સૂર્યમંદિર, મોઢેરા દ્વારકા મંદિર ગીર અભયારણ્ય ચાંપાનેર-પાવાગઢ સૂર્યમંદિર, મોઢેરા દ્વારકા મંદિર ગીર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સવૈયા હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which sentence is wrong ? I shown you the way. I shall show you the way. I have shown you the way. I must show you the way. I shown you the way. I shall show you the way. I have shown you the way. I must show you the way. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP