Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District "લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. ખાડો ખોદે તે પડે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. ખાડો ખોદે તે પડે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District One of the workers ___ a recess for an hour. had enjoyed enjoying have enjoyed has been enjoying had enjoyed enjoying have enjoyed has been enjoying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? રાસબિહારી રાધા-રમણ ચંદ્રકેતુ ઘૂમકેતુ રાસબિહારી રાધા-રમણ ચંદ્રકેતુ ઘૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP