કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 120 141 100 145 120 141 100 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? જાહેર નોકરનું સ્વરૂપ સૈનિકનું સ્વરૂપ ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો રબારીનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ સૈનિકનું સ્વરૂપ ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો રબારીનો વેશ ધારણ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 40 48 32 72 40 48 32 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 302 299 301 300 302 299 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ? આપેલ તમામ ઉશ્કેરણીથી કાવતરુ રચીને હથિયારો આપીને આપેલ તમામ ઉશ્કેરણીથી કાવતરુ રચીને હથિયારો આપીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP